નીચેનામાંથી મેન્ડલે આપેલ લક્ષણોમાંથી ક્યું સાચું નથી ?
લક્ષણ પ્રભાવી પ્રચ્છન્ન
બીજનો રંગ પીળો લીલો
પુષ્પનો રંગ સફેદ જાંબુડીયો
બીજનો આકાર ગોળ ખરબચડો
પુષ્પનું સ્થાન કક્ષીય અગ્રિય
નીચે આપેલ કયો સમયગાળો મેન્ડલના સંકરણના પ્રયોગોનો હતો ?
ખાદ્ય વટાણામાં નીચેનામાંથી ક્યું પ્રભાવી લક્ષણ નથી?
મેન્ડલના મતાનુસાર નીચેનામાંથી કયું લક્ષણ એ પ્રચ્છનતા દર્શાવે છે?
મેન્ડલ દ્વારા વટાણાના છોડ પર અભ્યાસ કરાયેલ સાત જોડ વિરોધાભાસી લક્ષણોની ચર્ચા કરો.
.......... આનુવંશિક્તાનો એકમ છે.